Tag: ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : જન આશીર્વાદ યાત્રાને લઈ યોજાયા વિવિધ કાર્યક્રમો

કેન્દ્ર ના પાંચ મંત્રીઓ નો ર૦રરની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રવાસમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન અંતર્ગત આજે પાટણ શહેરમાં…

પાટણ : નવીન સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું કરાયું આયોજન

પાટણ ખાતે આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પાટણ શહેરમાં જન આશીવર્ાદ યાત્રા શરુ કરે તે પૂર્વે પાટણના નવીન સર્કિટ…

પાટણ : કેન્દ્રીય મંત્રીએ વિશ્વ વિરાસણ રાણીની વાવ અને વિર મેઘમાયાના કર્યા દર્શન

ગુજરાત રાજયમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે પાટણ શહેરમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ…

પાટણ : આંબેડકર હોલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

પાટણ શહેરમાં વાયરલ ફીવરના કારણે બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પાટણ શહેરની પ્રસિદ્ઘ હાર્ટ એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલ દ્વારા…

સિધ્ધપુર : વણકર સમાજના સમશાન ભૂમિનું કરાયું નિર્માણ

સિધ્ધપુરનું સરસ્વતી મુક્તિધામ સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં પ્રસિદ્ઘ છે અને તેમાંથી પ્રેરણા લઈને અન્ય જગ્યાએ પણ લોકો આવા સ્મશાનગૃહ નિર્માણ…

પાટણ : જાયન્ટસ પાટણ સેવાકીય પ્રોજેકટો થકી લોકોને બની મદદરુપ

માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી પાટણ જાયન્ટસ દ્વારા લોકઉપયોગી અને વિવિધ સેવાકીય પ્રોજેકટો કરી રહી છે ત્યારે…

પાટણ : સિધ્ધનાથ મહાદેવ ખાતે ઘી પુરવાની માનતા કરી પૂર્ણ

આદ્યશિક્ત માં દશામાનો આજે છેલ્લે દિવસ હોઈ આજે શ્રદ્ઘાળુ બહેનો દ્વારા જે નવદંપતીઆેને સંતાન ના હોય તેવા દંપતીઆે બાધા-માનતા માની…

સિદ્ધપુર : કોંગ્રેસ દ્વારા “ન્યાય યાત્રા” અંતર્ગત બહાર પાડવામાં આવેલ ફોર્મ ભર્યા.

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા સાહેબ ના આદેશ અનુસાર સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે AICC ના મંત્રી…

પાટણ : યોગ ટ્રેનર્સ તથા કલા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૦૦ મહિલાઓ દ્વારા યોગ નિદર્શન અને સૂર્ય નમસ્કાર જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા યોગ ટ્રેનર્સ તથા…

પાટણ : લોકપ્રિય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની કરાઈ સ્થાપના

ઠાકોર સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના મહામંત્રી સહિત પુર્વ કોપોરેટર રણજીતસિંહ ઠાકોરના જન્મદિન પ્રસંગે લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની…