Tag: ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : ડોકટરે માનવતાના કરાવ્યા દર્શન

ઐતિહાસિક નગરી પાટણ એ આરોગ્ય નગરી તરીકે પણ આેળખવામાં આવે છે.પાટણમાં અત્યાધુનિક સુવિધાઆેથી સભર હોસ્પિટલમાં પણ ઘણીવાર માનવતાના દર્શન થાય…

સિધ્ધપુર : કલ્યાણા ગામે બેટી બચાવો બેટી પઢાઓનો યોજાયો કાર્યક્રમ

બેટી બચાવો બેટી પઢાઆે યોજના અંતર્ગત સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે દિકરી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં ભાનુમતીબેન…

પાટણ : મુખ્યમત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓના જમા કરાવ્યા દસ્તાવેજો

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત આવા…

પાટણ : સરકારે ગરીબોની મશ્કરી કરવા આપ્યો ખરાબ ઘઉંનો જથ્થો

રાજયનો એકપણ જરુરીયાતમંદ નાગરીક રાત્રે ભુખ્યો ન સુવે તેની દરકાર સરકારે કરી પાટણ જીલ્લાની પ૦૩ વ્યાજબી ભાવની દુકાનો પરથી પ્રધાનમંત્રી…

રાધનપુર : ભાજપ પ્રમુખ પુત્ર સામે ન્યાય મેળવવા ૭૦ વર્ષની માતાનું ઉપવાસ આંદોલન

પાટણ જિલ્લાના રાધનપુર શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ ઠક્કર દ્વારા પિતાના સ્વર્ગવાસ બાદ પિતાની તમામ મિલકત પચાવી પાડવા માટે સ્વર્ગસ્થ પિતા…

પાટણ : સંખારીના મુખારવિંદ શિવલીંગનું અનેરુ છે મહાત્મ્ય

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા પામે છે ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના સોમવારનું વિશેષ મહત્વ રહેલુ છે ત્યારે આજે…

પાટણ : યુઝફુલ યોગી યુનિયન દ્વારા ચોપડાઓનું વિતરણ

પાટણમાં અભ્યાસ કરતા રાવળ યોગી સમાજ ના તમામ બાલમંદિર થી કોલેજ ડીગ્રી ડિપ્લોમા ના વિદ્યાર્થીઓ ને છેલ્લા ૭ વર્ષથી યુઝફુલ…

પાટણ : લંડનની વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડમાં પાટણને મળ્યું સ્થાન

પાટણના નોરતા ગામે આવેલા દોલતરામ મહારાજ આશ્રમના દોલતરામ બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી કરવામાં આવતી સામાજિક,આર્થીક અને વિવિધ સેવાકીય પ્રવૃતિઆેની નોધ…

પાટણ : નગરપાલિકાઓને કરવામાં આવ્યા ચેક વિતરણ

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા ૮ ઓગષ્ટના રોજ પાટણ…