Tag: ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : મામલતદારના એટીવીટી સેન્ટર ખાતે અરજદારોની લાગી લાંબી કતારો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષાણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે વિદ્યાર્થીઓ…

પાટણ : ભગત કોમ્પ્લેક્ષ પાસે ભૂગર્ભનું ઢાંકણું રોડ લેવલનું કરવાની કરાઈ માંગ

પાટણ શહેરના જુના બસસ્ટેન્ડની પાસે આવેલા સિંધી માર્કેટના ભગત કોમ્પ્લેક્ષની બહાર જે તે સમયે રોડના કોન્ટ્રાકટર દ્વારા નવીન રોડનું નિર્માણ…

પાટણ : જિલ્લા કોંગ્રેસે ખેતી બચાવો કાર્યક્રમ યોજી નોંધાવ્યો વિરોધ

રૂપાણી સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્ય માં તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ભાજપ દ્વારા…

પાટણ : રોટરી કલબે ર૩ એવોર્ડ મેળવી રચ્યો ઈતિહાસ

રોટરી ડીસ્ટ્રીક ૩૯પ૪ કે જેમાં ગુજરાત અને રાજસ્થાનની રોટરી કલબનો સમાવેશ થાય છે જેમાં રોટરી કલબ પાટણનું સ્થાન વર્ષોથી આગવી…

પાટણ : યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે નારી ગૌરવ દિવસની કરાઈ ઉજવણી

મહિલાઆેને આર્થિક રીતે પગભર કરી સ્વાવલબી બનાવવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ…

પાટણ : સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષાાના ફોર્મ ભરવાની શરુ કરાઈ કામગીરી

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ દ્વારા સ્નાતક સેમેસ્ટર-૬ અને અનુસ્નાતક સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઆે પાસ કરી દીધેલ હોય પરંતુ આગળ…

પાટણ : ભૂગર્ભ ગટર સિફટીંગને નડતરરુપ દબાણો કરાયા દૂર

પાટણ સિદ્ઘપુર ચોકડી હાઇવે માર્ગ પર આેવરબિ્રજ બનવાની કામગરી ચાલી રહી છે. જેને લઈ જૂની ભૂગર્ભ લાઇનનું સિફટીંગ કામોમાં અવરોધ…

સિધ્ધપુર : પુનાસણ ગ્રામજનોની જોવા મળી અબોલ પ્રાણી પ્રત્યેની સહાનુભૂતિ

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના પુનાસણ ગામમાં એક નંદી ઘાયલ થયો હતો. તેને ઘાસ ચારા માટે પુનાસણ ગ્રામજનો દ્વારા ૧૧૦૦ રૂ…

પાટણ : સેનામાંથી નિવૃત્ત થયેલ જવાનનું કરાયું ભવ્ય સ્વાગત

પાટણ જિલ્લાના વઢિયાર પંથકના ભારતીય જવાન ભોજાભાઇ નારણભાઇ ભરવાડે ૩૧ વર્ષ સુધી ભોમની રક્ષા કાજે ભારતીય સેનાની(સીઆરપીએફ) અંદર ફરજ બજાવી…