તારક મહેતા ના ડૉ. હાથીનું હાર્ટ-અટેકથી દુઃખદ નિધન, જાણો પ્રોડ્યુસર સાથે છેલ્લે શું કરી હતી વાત
તારક મહેતા ના ડૉ. હાથીનું હાર્ટ-અટેકથી દુખદ નિધન, જાણો પ્રોડ્યુસર સાથે છેલ્લે શું કરી હતી વાત શુટિંગ કેન્સલ ડૉ. હાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા 45 વર્ષીય કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 9 જુલાઈના રોજ સવારે તેમની તબિયત સારી નહોતી અને તેમણે અસિત મોદીને ફોન કરીને … Read more