Tag: patan city news

પાટણ : આંગણવાડીના બાળકોને અપાયો પૌષ્ટિક આહાર

પાટણ શહેરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તેવા પ્રયત્નો પ્રસંગોપાત વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હોય…

મહેસાણા : ઠાકોર સમાજે ન્યાયની માંગ સાથે રેલી યોજી નોંધાવ્યો વિરોધ

મહેસાણાના મગપુરામાં રહેતા રાકેશજી ઠાકોર નામના યુવાન ને દારૂ પીવાના કેસ માં કોર્ટ સબજેલમાં મોકલી આપ્યા બાદ મોત નિપજતા વિવાદ…

બનાસકાંઠા : બાજરીના કટાની આડમાં લઈ જવાનો વિદેશી દારુ ઝડપાયો

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ ભોરોલ તરફ…

પાટણ : કેન્દ્રીય મંત્રી આશીર્વાદ રેલીને લઈ પહોંચ્યા ખેરાલુ

ભાજપની જન આશીર્વાદ રેલી આજે પાટણ થી મહેસાણાના ખેરાલુ વિસ્તારમાં પહોંચી હતી. કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન દેવુસિંહ ચૌહાણ ની આગેવાનીમાં…

પાટણ : જંગલી ભુંડના હૂમલાથી ઠાકોર ઈસમનું થયું મોત

સરસ્વતી તાલુકાના કોટાવડ ગામમાં કુદરતી હાજતે ગયેલા ઠાકોર ઈસમ ઉપર મંગળવારના રોજ વહેલી સવારે ભુંડ દ્વારા હુમલો કરાતા ગંભીર રીતે…

પાટણ : મેરીટબેઝ પ્રોગ્રેશનને લઈ એનએસયુઆઈ દ્વારા કરાયો વિરોધ પ્રદર્શિત

પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીઆેના મેરીટ બેઝ પ્રોગ્રેશનની માંગને લઈ યુનિવિર્સટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન સાથે કુલપતિને મૌખિક રજુઆત કરવામાં આવી…

પાટણ : જન આશીર્વાદ યાત્રાને લઈ યોજાયા વિવિધ કાર્યક્રમો

કેન્દ્ર ના પાંચ મંત્રીઓ નો ર૦રરની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રવાસમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન અંતર્ગત આજે પાટણ શહેરમાં…

પાટણ : નવીન સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું કરાયું આયોજન

પાટણ ખાતે આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પાટણ શહેરમાં જન આશીવર્ાદ યાત્રા શરુ કરે તે પૂર્વે પાટણના નવીન સર્કિટ…

પાટણ : કેન્દ્રીય મંત્રીએ વિશ્વ વિરાસણ રાણીની વાવ અને વિર મેઘમાયાના કર્યા દર્શન

ગુજરાત રાજયમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે પાટણ શહેરમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ…