ATS એ રાજ્યમાંથી વધુ 50 વિદેશી હથિયાર કર્યા જપ્ત

પોસ્ટ કેવી લાગી?

ATS

  • ગુજરાત ATS દ્વારા સોમવારે રાતે રાજ્યમાં અલગ અલગ નવ જગ્યાએ દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા.
  • આ દરોડાં દરમિયાન 50 વિદેશી હથિયારો (Firearms) કબજે લેવામાં આવ્યો છે.
  • ATS પાસેથી મળતી માહિતી પ્રમાણે આ તમામ હથિયાર ખૂબ જ મોંઘા છે.
  • ATS દ્વારા થોડા દિવસો પહેલા 54 વિદેશી અને દેશી હથિયારો સાથે નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
  • તથા આ મામલે ગુપ્તા ગન હાઉસના માલિકની તપાસમાં વધુ માહિતી સામે આવી હતી.
  • ઉપરાંત પોલીસે તપાસ દરમિયાન વધુ 50 વિદેશી હથિયારો કબ્જે કર્યાં છે.
  • તેની સાથે ATS એ 10 થી વધુ લોકોની ધરપકડ પણ કરી લીધી છે.
  • ATS ની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ હથિયાર સ્મગલિંગથી લાવવામાં આવતા હતા. જેમાં નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હતો.
  • ગુપ્તા ગન હાઉસની ભૂમિકા આ હથિયારો મામલે ખૂબ જ મહત્ત્વની છે.
  • ગુપ્તા ગન હાઉસનો માલિક આ હથિયારો મંગાવી પોતાના ગન હાઉસમાં ચોપડે ખોટી રીતે બતાવી તેને અન્ય ગન હાઉસને આપી દીધા છે તેવું બતાવી અન્ય લોકોને વેચી દેતો હતો.
  • નોંધનીય છે કે આ હથિયારો કેટલાક નામચીન વ્યક્તિઓ પણ ખરીદ્યા હતા.
  • આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ATS કાર્યવાહી કરી રહી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures