Terrorism/ ડોડામાં ફરી એન્કાઉન્ટર શરૂ, ફાયરિંગમાં એક પોલીસકર્મી ઘાયલ
કઠુઆ એન્કાઉન્ટરઃ કઠુઆના હીરાનગર વિસ્તારના સૈદા સોહલ ગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે…