ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ પાવો નૂરમી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ
ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ પાવો નૂરમી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ ફિનલેન્ડમાં આયોજિત ગેમ્સમાં નીરજ ચોપરાએ 85.97 મીટર દૂર ભાલો ફેંકીને આ ઉપલબ્ધિ મેળવી, ફિનલેન્ડના ટોની કેરેનને 84.19 મીટર…