સુરત: કામરેજ પોલીસ PI ઓમદેવસિંહ જાડેજા કેમિકલ ચોરીનું કૌભાડમાં બેદરકારી બદલ સસ્પેન્ડ
સુરત: કામરેજ પોલીસ મથકના PI ઓમદેવસિંહ જાડેજા સસ્પેન્ડ સ્ટેટ વિજિલન્સની ટીમે અંત્રોલી ગામથી કેમિકલ ચોરીનું કૌભાડ ઝડપી પાડ્યું હતું…. કેમિકલ માફિયા વિપુલ બલર, રાણા ભરવાડ સહિતના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા…