ડોડામાં બેવડો આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ પર 20 લાખનું ઈનામ, જેકે પોલીસે સ્કેચ જાહેર કર્યો
ત્રણ દિવસમાં ચાર આતંકવાદી હુમલા થયા છે. તેમાંથી ડોડામાં બે આતંકવાદી હુમલા થયા હતા જેમાં એક કોન્સ્ટેબલ અને છ જવાનો ઘાયલ થયા હતા. કઠુઆમાં ત્રીજો આતંકવાદી હુમલો, જેમાં એક જવાન…