તાપીમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો, 3 આરોપી ઝડપાયા, 6 આરોપી વોન્ટેડ જાહેર
તાપીમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો, 3 આરોપી ઝડપાયા, 6 આરોપી વોન્ટેડ જાહેર વ્યારાના ગોરૈયા ગામમાં રમેશ ગામીતના ઘરેથી 1,464 વિદેશી દારૂની બોટલો મળી આવી, 1.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ…