રાજયકક્ષાના ગરીબ કલ્યાણ મેળા નું દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

CM Gujarat

ગરીબ કલ્યાણ મેળા એટલે વિવિઘ યોજનાઓ ના લાભ સીધા લાભાર્થી ના હાથ માં આપવાનો રાજ્ય નો સેવાયજ્ઞ : મુખ્યમંત્રી મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને દંડક રમેશભાઈ કટારા ની વિશેષ ઉપસ્થિતિ. દાહોદ જિલ્લા ના ૬૮૫૦૦ થી પણ વધુ લાભાર્થીઓને ૩૮૦.૬૮ કરોડ ના સાધન સહાય નું વિતરણ. દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. રાજ્ય સરકારની … Read more

દાહોદ: ડુંગર ગામના મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને ધારાસભ્યના હસ્તે સહાયનો ચેક અર્પણ કરાયો

Dahod MLA

ફતેપુરા તાલુકાના ડુંગર ગામ ના સામંતસિંહ પારગી હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા જેઓ નું ફરજ દરમિયાન ગંભીર બીમારી લાગી જતા મરણ થયું હતું. જેમાં હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયાએ રાજ્ય કક્ષાએ રિપોર્ટ કર્યો હતો તેમજ મૃતક જવાનના પરિવારને સહાય મળે તે અર્થે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ભલામણ કરી હતી. જેમાં રાજ્ય સરકાર હોમગાર્ડ વિભાગ દ્વારા મૃતકના … Read more

મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી મર્ડર કરનાર આરોપીઓને ઝડપી પાડતી ફતેપુરા પોલીસ

Dahod Murder Solve

પોતાના પતિને ભુવા બડવા દ્વારા મારવાનો પ્રયત્ન નિષ્ફળ જતાં ગળુ દબાવી કરી હત્યા. ફતેપુરા પીપલારા નદી નીચેથી મળેલી લાશનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. પ્રેમ સંબંધમાં પત્ની અને પ્રેમી દ્વારા તાંત્રિક વિધિ કરી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રયત્ન નિષ્ફળ જતાં ગળુ દબાવીને કરી હત્યા. ફતેપુરાથી આશરે એક કિલોમીટર આવેલ પીપલારા … Read more

દાહોદ: ઝાલોદના વરોડ ગામેથી દાહોદ SOG પોલીસે 29 કિલો લીલો તથા સૂકો ગાંજો જપ્ત કર્યો

Dahod SOG Police

દાહોદ જીલ્લો જાણે નશાના કારોબારનો હબ બન્યો હોય તેમ, એક પછી એક જગ્યાથી નશાનુ વાવેતર ઝડપાઇ રહ્યુ છે. ત્યારે પોલિસે આજે વધુ, ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુરપળી ફળીયામાથી 3 જેટલા ખેતરોમાથી લીલા ગાંજાના છોડ અને સુકો ગાંજો ઝડપી પાડી, સ્થળ ઉપરથી બે આરોપીઓને ઝડપી પડ્યા છે, જયારે એક આરોપી ફરાર છે. ASP ઝાલોદ વિજયસિંહ ગુર્જર … Read more

દાહોદ: ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

Fatehpura

ફતેપુરા તાલુકાના હિંગલા, ખાખરીયા, પાડલીયા, ગવાંડુંગરા, ચાંદલીમાં નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું. મનરેગા યોજના હેઠળ નવિન ગ્રામ પંચાયત નું પણ ખાતમુહૂર્ત કરાયું. વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા ના હસ્તે કરાયું. ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ ના કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે નલ સે જલ યોજના તેમજ મનરેગા યોજના હેઠળ … Read more

દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૩ અને ૨૫ ફેબ્રુઆરીએ તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

dahod

દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરી- બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા. ૨૫ ફેબ્રુઆરી- શુક્રવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ માટે અરજદારે અરજી આગામી તા. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં કરવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત કે અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની અરજી એક જ પ્રશ્ન … Read more

દાહોદ જિલ્લામાં લોકજાગૃતિ અર્થે બનેલી શોર્ટફિલ્મોના કલાકારોનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું

short films

દાહોદ જિલ્લામાં મહિલાઓ અત્યાચાર સામે જાગૃત બને, સ્ત્રીઓના અધિકારો, અંધશ્રદ્ધા નાબુદી માટે જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરના માર્ગદર્શનમાં અભિયાન ચાલી રહ્યું છે. લોકજાગૃત્તિ-લોકશિક્ષણના આ અભિયાનમાં વિવિધ શોર્ટફિલ્મો દ્વારા પણ લોકોમાં સમજ વિકસે તે માટે અત્યાર સુધીમાં ૪ શોર્ટફિલ્મો બની ચુકી છે. આ ચાર શોર્ટફિલ્મોમાં ધારદાર અભિનય, ડિરેક્શન સહિતની બાબતોમાં પ્રદાન બદલ સમગ્ર ટીમના સભ્યોનું જિલ્લા … Read more

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉમેદવારોને અપીલ : પરીક્ષા કેન્દ્ર ખાતે નિયત સમયે પહોંચી જાય

Dahod

દાહોદ: કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આગામી રવિવારે યોજાનારી બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને અપીલ કરતા જણાવ્યું છે કે, ‘ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ખાતે નિયત સમયે પહોંચી જાય. નિયત સમય બાદ નિયમોનુસાર કોઇ પણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહી. માટે ઉમેદવારો સમય બાબતે ખાસ તકેદારી રાખે.’ ગુજરાત ગૌણ સેવા પસંદગી … Read more

દાહોદ: ઝૂપડપટ્ટીના ગરીબ બાળકોને ત્વરિત સહાય માટે નક્કર યોજના બનાવતા CWC ચેરમેન

CWC Chairman

બાળકો પ્રત્યે સંવેદનશીલ એવા CWC(Child Welfare Committee) ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન નરેન્દ્ર સોનીએ ગુરુવારે ઝૂપડપટ્ટીની મુલાકાત લઈ ત્યાં આરોગ્ય અને વિવિઘ સુવિધાઓ માટે પરેલ ઝૂપડપટ્ટીમાં કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યારબાદ આ ગરીબ, અનાથ, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ,આરોગ્ય વગેરે મળી રહે તે માટે ડોક્ટરો, NGO, MSW સ્ટુડન્ટસ, ચાઈલ્ડ લાઇન વગેરેને બોલાવી વિસ્તૃત યોજના બનાવી હતી અને આગામી … Read more

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા સુશ્રી નેહા કુમારી

DDO Dahod

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) તરીકે સુશ્રી નેહા કુમારીએ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ ગાંધીનગર(Gandhinagar) સચિવાલયમાં જનરલ એડમીનીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ-(પ્લાનિંગ)માં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ નિભાવતા હતા. તેઓ મૂળ જમશેદપુર-ઝારખંડના છે. તેમણે બેચલર ઓફ એન્જિનિયરીંગ ઇલેક્ટ્રીક એન્ડ ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યો છે. તેમણે અગાઉ મહિસાગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures