US માં ફાઇઝરની રસીની એલર્જિક રિએક્શનનું પ્રમાણ વધારે જણાયું

Pfizer corona vaccine

Pfizer અમેરિકાએ ફાઇઝર (Pfizer) કંપની સાથે તેની કોરોના રસીના બીજા 100 મિલિયન ડોઝ મેળવવા માટે સોદો કર્યો છે ત્યારે તેના કારણે આવતાં એલર્જિક રીએક્શનને કારણે આ મામલે નવેસરથી ચર્ચા શરૂ થવાના એંધાણ છે.  ફાઇઝર અને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ વચ્ચે જેમને વધારે એલર્જી છે તેમની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે ચર્ચા ચાલી રહી છે.ઓપરેશન રેપ સ્પિડના … Read more

કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું નિવેદન

WHO President

World Health Organization બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળતા બ્રિટનમાં પહેલા કરતા પણ વધારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ (World Health Organization) ને આ અંગે કહ્યું છે કે બ્રિટેનમાં મળેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હાલ કાબૂમાં છે. વર્તમાન સમયે આપણી પાસે જે ઉપાય છે તેના વડે તેના પર કાબૂ મેળવી શકાય … Read more

કડીના વેદાંત પટેલ જો બાઇડેનની ટીમમાં આસિસ્ટેંટ પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા

Vedanta Patel

Vedant Patel અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. જો બાઇડેનની આ ટીમમાં ગુજરાતી મૂળના વેદાંત પટેલ (Vedant Patel) ને આસિસ્ટેંટ પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે પરંતુ ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો અને તેઓ યુનિ. ઓફ કેલિફોર્નિયાના ગ્રેજ્યુએટ છે. વેદાંત પટેલનું … Read more

કોરોના રસી પર કામ કરી રહેલા રશિયન વૈજ્ઞાનિકનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ

Alexander Kagansky

Alexander Kagansky રશિયાના એક ટોચના વૈજ્ઞાનિક જે કોરોનાની રસી તૈયાર કરવાના કામમાં જોડાયેલા હતા તેમનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ 45 વર્ષના વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી (Alexander Kagansky) પોતાના ફ્લેટના 14માં માળેથી નીચે પડ્યા હતા. ઘટના ઘટી ત્યારે તેઓ ફક્ત અંડરવિયરમાં હતા. વૈજ્ઞાનિકના શરીર પર ચાકૂથી હુમલો કર્યાના નિશાન પણ છે. પોલીસ દ્વારા 45 … Read more

Lockdown: બ્રિટનમાં કોરોના બેકાબૂ થતાં લોકડાઉન લાદવામાં આવ્યું

Britain

Britain વડા પ્રધાન બોરિસ જોનસને લંડન અને આસપાસના વિસ્તારોમાં કોરોના વાઇરસનો 70 ટકા વધુ ચેપી પ્રકાર સામે આવતાં શનિવારે રાત્રે લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં આકરું લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરી હતી. ઉપરાંત બ્રિટન (Britain) ના આરોગ્ય મંત્રી મેટ હેનકોકે પણ રવિવારે કબૂલાત કરી હતી  કે કોરોના વાઇરસનો નવો પ્રકાર સામે આવ્યો છે. લંડન અને સાઉથઇસ્ટ … Read more

રિક્શામાં છૂપાવાયેલો બોમ્બ ફૂટતાં 15 બાળકોનાં મોત, 20 ઈજાગ્રસ્ત

Afghanistan

Afghanistan શુ્ક્રવારે અફઘાનિસ્તાન (Afghanistan) ના ગઝનીમાં એક રિક્શામાં છૂપાવાયેલો બોંબ ફૂટતાં ઓછામાં ઓછાં 15 બાળકો માર્યા ગયા. 20થી વધુને ઇજા થઇ હતી. ગઝની પ્રાંતના ગવર્નર વહીદુલ્લા જુમાજાદાએ કહ્યું હતું કે શુ્ક્રવારે બપોરે ગઝનીના ગિલાન જિલ્લામાં રિક્શાચાલક જેવો ગિલાન વિસ્તારમાં પ્રવેશ્યો અને બાળકોએ રિક્શાને ઘેરી લીધી કે તરત બોમ્બ વિસ્ફોટ થયો હતો. 15 બાળકો માર્યા ગયા … Read more

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન પણ થયા કોરોના પોઝિટિવ

French President Macron

French President Macron ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (French President Macron) પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ પહેલા કોરોના સંક્રમિત થયેલા નેતાઓમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ, બ્રિટનના પીએમ બોરિસ જોનસન તથા બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોનો પણ સમાવેશ થાય છે. આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું આ અંગે તેમની ઓફિસે એક … Read more

અમેરિકાની કોર્ટે પીએમ મોદી અને અમિત શાહ સામે થયેલો 10 કરોડ ડોલરનો કેસ ફગાવી દીધો

US court

US court અમેરિકાની એક કોર્ટ (US court) માં ભાગલાવાદી કાશ્મીર ખાલિસ્તાન જૂથ અને બીજા બે વ્યક્તિઓ દ્વારા પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામે કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કરેલા નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ કેસ માટે થયેલી પિટિશનમાં મોદી, શાહ તેમજ લેફ્ટનન્ટ જનરલ કવલજિત સિંહ ઢિલ્લો પાસે વળતર … Read more

અમેરિકામાં કોરોના વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ થયું

Pfizer corona vaccine

Corona vaccination campaign અમેરિકામાં સોમવારથી વેક્સિન લગાવવાનું અભિયાન (Corona vaccination campaign) શરૂ કરવામાં આવ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા અમેરિકી સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, પ્રથમ વેક્સિન લગાવવામાં આવી. અમેરિકાને શુભેચ્છા, વિશ્વને શુભકામના. ન્યૂયોર્ક સિટીમાં એક નર્સને સોમવારે સવારે ફાઇઝર-બાયોએનટેકનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો … Read more

રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા

Sputnik V

Sputnik V રશિયાની સ્પુતનિક રસી(Sputnik V) ચર્ચામાં છે. ભારતમાં પણ સ્પુતનિકની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ રસી અંગે રશિયાએ ગત મહિને કહ્યું હતું કે ‘સ્પુતનિક વી’ રસી ટ્રાયલ દરમિયાન 92% કારગર જોવા મળી હતી. રશિયાની ન્યૂઝ એજન્સી ‘તાસ’ ના જણાવ્યાં મુજબ સ્પુતનિક રસી બનાવનારી ટીમમાંથી પ્રમુખ નિર્માતા એલેક્ઝાન્ડર ગેન્સબર્ગેનું કહેવું છે કે અત્યાર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures