હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, હવે ભાજપમાં જોડાવાની તૈયારીમાં?

Hardik Patel resigns from congress

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે ‘નારાજગી’ વ્યક્ત કરી ચૂકેલા હાર્દિક પટેલે (Hardik Patel) આખરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાં હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ પદે હતો. તેની ફરિયાદ હતી કે પક્ષમાં તેને કોઈ પ્રકારની જવાબદારી સોંપવામાં નથી આવી. બીજી તરફ, હાર્દિક કોંગ્રેસ છોડીને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાનો છે તેવી જોરદાર અટકળો હતી, તેવામાં … Read more

મારાથી મોટો કોઈ હિન્દુત્વવાદી નેતા નથી, હું લવ-કુશનો વંશજ છું : હાર્દિક પટેલ

hardik patel

ગુજરાતના રાજકારણમાં ગુરુવારે વિરમગામ ખૂબ ચર્ચામાં રહ્યું અને સૌ કોઇની નજર ત્યાં આવતા નેતાઓ પર હતી. હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથી હોવાથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંત નૌતમ સ્વામી દ્વારા હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવાની અપિલના મુદ્દે હાર્દિક પટેલ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મારાથી કોઈ મોટો હિન્દુવાદી નેતા નથી.હું … Read more

સોમનાથ બાદ હવે આ શહેરમાં પણ થયો હાર્દિક પટેલનો વિરોધ…

Vadodara Hardik Patel ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) હાલ આગામી પેટાચૂંટણીને કારણે વિવિધ જગ્યાએ જઇ અને તેમના કાર્યકરોને મળી રહ્યા છે. ત્યારે તે આજે વડોદરાની (Vadodara) મુલાકાતે હતા. જ્યાં તેઓ એક મંદિરમાં પોતાના 25થી 30 કાર્યકરોને મળ્યાં હતા. અત્યારે જ્યારે Covid 19 મહામારીમાં લોકોનો જમાવળો ન કરવાના આદેશ છે ત્યારે હાર્દિક પટેલે … Read more

Hardik Patel કરી બેઠા આ ભૂલ, લોકોએ લીધી ખૂબ મજા…

Hardik Patel Twitter એક સમયે અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) ને ગુજરાતના પ્રદેશ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું એક ટ્વીટ સોશિયલ મીડિયા (Twitter) પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. હાર્દિક પટેલના આ ટ્વીટ પર યૂઝર્સ ખૂબ મજા લઈ રહ્યા છે. કાર્યકારી … Read more

સુરેન્દ્રનગરની સભામાં ચાલુ ભાષણે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારી. જુવો વીડિઓ.

વઢવાણના બલદાણા ગામની સભામાં હાર્દિકને થપ્પડ મારનાર યુવાન કડીમાં ભાજપનો કાર્યકર છેકડીના તરૂણ ગજ્જરે સુરેન્દ્રનગર જઈ સ્ટેજ પર હાર્દિકને લાફો માર્યો 

  • વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી.
  • ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનારને બરેહમીથી માર માર્યો હતો.
  • હુમલાને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.

લાફો મારનાર કડીના જેસલપુરનો રહીશ

 હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે

હાર્દિક પટેલ અને કિંજલના લગ્નની ખાસ તસવીરો આવી સામે, જુવો કેવો હતો અંદરનો નજારો.

પાસ નેતા હાર્દિક પટેલ અને તેની નાનપણની મિત્ર કિંજલ પરીખે પ્રભૂતામાં પગલા પાડ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વર અને કન્યા પક્ષના પરિવારજનો પરોઢીયે જ દિગસર ગામ પહોંચી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે, હાર્દિક પટેલના લગ્ન ખૂબ જ સાદાઈથી થયા હતાં. જેમાં … Read more

હાર્દિક પટેલનું વજન 11 દિવસમાં એક મણ ઉતર્યું, 12મા દિવસે 8 કિલો વધી ગયું.જાણો કેવી રીતે. PTN News

હાર્દિક પટેલનું આજે મેડિકલ ચેકઅપ કરાયું હતું. ત્યારે આજે વજન કરતાં ગઈ કાલે વજનકાંટામાં ગરબડી હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે 58 કિલો વજન આવ્યું હતું. આજે 66 કિલો એટલે કે આઠ કિલોનો તફાવત આવ્યો છે. હાર્દિક પટેલ છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. દરમિયાન તેણે બે દિવસ જળત્યાગ પણ કર્યો હતો. જેને પગલે … Read more

હાર્દિકનું ટ્વિટ, જોઉં છું સરકાર જીતશે કે મહાત્મા . PTN News

hardik-patel-tweet-i-am-now-follow-gandhi-lets-see-government-will-win-or-gandhi

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તેણે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. 31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, … Read more

હાર્દિકનો 16 હજાર પાટીદારોની અટકાયતનો દાવો. એડિશનલ ડીજીપીએ જણાવ્યું 251 લોકો જ થયા ડિટેઈન

hardik patel1

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી:ADGP હાર્દિક પટેલ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે અત્યાર સુધી રાજ્યમાં 16 હજાર પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. જેના પ્રત્યુત્તરરૂપે ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી આર. બી. બ્રહ્મભટ્ટે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં માત્ર 158 પાટીદારોને ડિટેઈને કરવા આવ્યા હોવાનું જણાવ્યું … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures