રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ દ્વારા આજરોજ હારીજ ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

Harij

કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે સોનલબેન દીલીપજી ઠાકોર તથા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્ર સેવિકા સમિતિ ચાણસ્માના શ્રીમતી મનિષા બેન પટેલ ઉપસ્થિત રહ્યા જેમણે અનેક ઉદાહરણો દ્વારા સ્રી શક્તિ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. માતૃશક્તિ અંગે સુંદર વક્તવ્ય મનિષા બેન ઠક્કર તથા ડી.એલ.એસ.એ.પેનલ ( કાનુની સલાહકાર ) લક્ષ્મી બેન પંચાલ એ આપ્યું ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના મહિલા … Read more

પાટણ : પ્રેમી સાથે ભાગેલી યુવતીને તાલિબાની સજા, 17ની અટકાયત

harij news

ગુજરાત(Gujarat)માં મહિલા અત્યાચારના અનેક કિસ્સાઓ છેલ્લા થોડાક મહિનાઓથી સામે આવ્યા છે. પાટણ(Patan) જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી … Read more

Harij : પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતાં સ્થાનિક રહીશો હેરાન પરેશાન

હારીજ (Harij) નગરપાલિકાના વોર્ડ નં.૪ના ઝાપટપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી માર્ગ પર રેલાવાના પ્રશ્ન સહિત પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતાં સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. આ બાબતે આજરોજ હારીજ નગરના વોર્ડ નં.૪ના રહીશો કલેકટર કચેરી ખાતે આવી પોતાને પડતી મુશ્કેલીઓ બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હારીજ નગરની … Read more

હારીજના અરીઠા ગામે પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશ કરતા ફરિયાદ

Harij

Harij હારિજ (Harij) તાલુકાના અરીઠા ગામે ગામના જ યુવાને પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશ કરતાં યુવક સામે ગુનો નોંધાયો છે. હારીજ તાલુકાના અરીઠા ગામે રહેતી પરિણીતા 24/12/2020ના રોજ વહેલી સવારે અંધારાના સમયે ઘરનું આંગણું વાળી રહ્યા હતા. તે દરમિયાન અંધારાનો લાભ લઈ આગળની રાત્રે જેની સાથે ઝઘડો થયો હતો તે લક્ષ્મણભાઈ બીજલભાઈ આસોડિયા અચાનક આવી મહિલાને … Read more

હારિજના બુડા પાસે વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત

Rajasthan

Harij હારિજ (Harij) ના બુડા-રસુલપુરા ગામ વચ્ચે પુલ નજીક અકસ્માત થતા બાઈક ચાલકનું મોત થયું હવાની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે રસુલપુરાના બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. હારીજ તાલુકાના રસુલપુરાગામે રહેતા અશોકજી મધાજી ઠાકોર મોટર સાયકલ જી.જે. 24 એ.એસ 4951 લઈ હારીજથી પરત આવી રહ્યા હતા ત્યારે શનિવારે રાત્રે બુડા રસુલપુરા ગામ નજીક … Read more

હારિજના નાણા ગામ પાસે બે બાઈકની ટક્કરથી 2ના મોત,3ને ઈજા

Rajasthan

Accident મંગળવારે મોડી સાંજે હારીજ તાલુકાના નાણા ગામ પાસે બે બાઇક સામસામે ટક્કર (Accident) મારતા બે યુવકોના મોત થયા હતા. અને ત્રણને ઈજાઓ થતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઈન્દ્રમણા ગામના મિત્રને લઈને પરત ગામ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. માસા ગામના પ્રકાશજી મદારજી ઠાકોરના કુટુંબી ભાઇ રાજેશજી … Read more

હારિજ પ્રેમપ્રકરણમાં યુવકને મોતને ઘાટ ઉતારનારા ત્રણ આરોપી ઝડપાયા

Harij

Harij હારીજ (Harij) શિશુ મંદિર સ્કૂલ પાસે આવેલા મેદાનમાં પ્રેમી સાથે ઊભેલી બહેનને જોઈ જતા બે ભાઇઓએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલામાં પોલીસે હારીજ અને પાલોલીના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો દ્વારા યુવકને ધોકા અને સિમેન્ટ કોંક્રીટના પથ્થરથી મારમારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ આ મામલામાં પોલીસે ત્રણની અટકાયત કરી … Read more

હારિજમાં પ્રેમી સાથે ઉભેલી બહેનને જોઈ બે ભાઈઓએ યુવાનની કરી હત્યા

Harij

Harij હારિજ (Harij) માં એક યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. હારિજમાં શિશુમંદિર સ્કૂલની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં બહેન સાથે ઉભેલા શહેરના અમૃતપુરામા રહેતા યુવાનને યુવતીના ભાઇઓ જોઇ જતા યુવકને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ફરીયાદ મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં નોંધવી છે. હારીજ અમૃતપુરા વિસ્તારમાં રહેતો ભુરાભાઈ રામાભાઇ કાગસીયા મલ … Read more

પાટણ: પરિણીતાએ પતિના ત્રાસથી શરીરે આગ ચાંપી કરી આત્મહત્યા

Harij હારીજ (Harij) તાલુકાના દુનાવાડા ગામે પરિણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ તેના પતિના ત્રાસથી કંટાળી શરીરે કેરોસીન છાંટતાં ગંભીર રીતે દાઝતાં ધારપુર ખાતે 7 દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકના પિતાએ હારિજ પોલીસ મથક જમાઇ વિનાજી મેવાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. કાંકરેજ તાલુકાના પાદરડી ગામના બળવંતજી બાબાજી … Read more

હારિજના સરેલના યુવાને નેદ્રોડાની યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

હારિજ (Harij) તાલુકાના સરેલ ગામના યુવાને 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. હારિજ તાલુકાના સરેલ ગામનો ધૃવકુમાર પુનાભાઈ ચમાર સિદ્ધપુર તાલુકાના નેદ્રોડા ગામે મામા રમેશભાઈ ગોવિંદભાઈ પરમાર અને મામી અંજનાબેન રમેશભાઇ પરમારના ઘરે અવારનવાર આવતો હતો. ધૃવકુમાર સાત માસ અગાઉ ગામની 20 વર્ષિય યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures