પાટણ : ખેડૂત સાથે મકાનની સ્કીમમાં ઊંચા ભાવના વળતરનું કહી લાખો ની ઠગાઇ

Patan Khedut sathe thagai

શંખેશ્વરના લોલાડા ગામના હરિભાઈ અજુભાઈ ખેરને દસેક વર્ષ અગાઉ તેમના મિત્ર ખીજડીયારી ના હિતેશ કાંતિલાલ ઠક્કરે વર્ષ 2012 માં પાટણ ખાતે તેમના મિત્ર ચેતનભાઇ ઇશ્વરભાઇ મહેતાની કુણઘેર થી પાટણ વચ્ચે આનંદ પ્લસ નામની રહેણાંક મકાનની સ્કીમમાં રોકાણ કરવાથી સારો આર્થિક ફાયદો થાય તેમ હોવાનું કહેતાં તેઓ તેમના મિત્ર લોલાડાના હિંમતભાઈ પ્રભુભાઈ સુથાર સાથે જગ્યા જોવા … Read more

પાટણ જિલ્લામાં ફરી કોરોનાનો પ્રથમ કેસ આવ્યો સામે : જુઓ ક્યાં આવ્યો નવો કેસ

Corona Case Patan Gujarat

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. જેની સામે 45 દર્દીઓ સાજા થયા છે. પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ રાજ્યમાં … Read more

Shramik Annapurna Yojana | માત્ર રૂ. ૫/-ના ટોકન દરે શ્રમિકોને પૌષ્ટિક ભોજન

Shramik Annapurna Yojana

Shramik Annapurna Yojana : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે પાટણ જિલ્લામાં બે કડિયાનાકા પર આજરોજ ભોજન કેન્દ્રોનો શુભારંભ મંત્રી બલવંતસિંહ રાજપુત (ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર)ના વરદ્ હસ્તે કરવામાં આવ્યો. જેમાં માત્ર રૂ. ૫/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. … Read more

દિક્ષિતા મોદી આત્મહત્યા કેસ : Dixita Modi આત્મહત્યા કેસ મામલે આવી નવી અપડેટ

Patan Dixita Modi Suicide Case

Patan Dixita Modi Case : પાટણ શહેરમાં બહુચર્ચિત બનેલા દીક્ષિતા ઘીવાળા (Dixita Modi) આત્મહત્યા કેસમાં સંડોવાયેલ આરોપી મહેશ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થતા તેને સબજેલમાં મોકલી આપ્યા બાદ પાટણ એ ડિવિઝન પીઆઇ પરમાર સહિતની ટીમ દ્વારા ગુનામાં રિકવર કરવાના બાકી રહેલા સોના ચાંદીના મુદ્દામાલ માટેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે, જેને લઈને પોલીસે વધુ 9.190 … Read more

પાટણ હાઇવે પર બે રીક્ષા વચ્ચે અકસ્માત, એક મહિલા અને બાળકનું મોત

Accident on Patan highway

પાટણ-ડીસા હાઇવે (Patan Deesa Highway) પર અધાર ગામ પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાટણ-ડીસા હાઇવે પર બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત (Accident) થયો હતો. જેમાં બને રીક્ષામાં સવાર લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલા અને બાળકનું મોત થયું હતું. નોંધનીય છે કે પાટણ જિલ્લામાં (Patan … Read more

પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં લાગી આગ

Patan Motisa Vistar Na Ek ghar ma Lagi Aag

Patan City : પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં આવેલ ડોડીયાવાસ ખાતે રહેતા રામીબેન કુબેરભાઈ સોલંકીના બંધ મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. આ આકસ્મિક આગ લાગતા ઘરમાં પડેલો કાટ-માળ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ આગ અંગેની જાણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા તેઓ … Read more

પાટણ નગરપાલિકાના પ્રમુખ અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરતા હોવાનું આવ્યું સામે.

Patan Nagarpalika

પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) પ્રમુખ સ્મિતાબેન પટેલ પોતાના અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરવા બદલ ₹400 ની રકમ ભરપાઈ કરવાની ફરજ પડી હતી. તો પાલિકાની ગાડીનો પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગાડી ફેરવતા હોવાનું વિરોધ પક્ષના ભરતપાટીયા ને ધ્યાને આવતા તેઓએ વાહન શાખામાં આરટીઆઇ(RTI) મારફતે માહિતી માંગી હતી જેની જાણ પ્રમુખને થતા જ તેઓએ પોતાની … Read more

પાટણ : યુવકનું ટ્રેનની ટક્કરે મોત નીપજ્યું

Train Accident Patan

Patan : પાટણના બોરસણની સીમમાં રાત્રે રેલવે ટ્રેક ઉપર ટ્રેન અકસ્માતમાં (Train Accident) બોરસણના યુવાનનું મોત થયું હતું. આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. પાટણના નોરતા વાંટા ગામે રહેતા વનરાજ અરજણજી ઠાકોર તેમના માતા પિતા પત્ની અને એક દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેત મજૂરી કરતા છેલ્લા ઘણા … Read more

પાટણ: રાધનપુર-વારાહી નેશનલ હાઇવે માર્ગ પર અજાણ્યા વાહને ઈકો ગાડીને ટક્કર મારતા પલટી ગઈ, અકસ્માતમાં ચાલકનું મોત

Radhanpur-Varahi National Highway

અંજાર થી અજમેર જઈ રહેલા મુસ્લિમ પરિવારને નડેલ અકસ્માત ની પોલીસે તપાસ હાથ ધરી… પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અકસ્માતોની પરંપરા યથાવત રહેવા પામી છે ત્યારે બુધવારના રોજ રાધનપુરનાં વારાહી નેશનલ હાઈવે માર્ગ પર થી પસાર થઈ રહેલ ઈકો ગાડી ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઇકો કાર પલટી ખાઈ જતા ચાલકનું ગંભીર ઈજાઓ … Read more

પાટણ તાલુકા પંચાયતનુ બજેટ તમામ સદસ્યઓના સર્વાનુમતે મંજુર

patan taluka panchayat budget

Patan Taluka Panchayat Budget પાટણ તાલુકા પંચાયત ખાતે આજરોજ તાલુકા પંચાયત પાટણ નુ બજેટ માટે બેઠક તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન વિનોદભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી જે બજેટ હાજર રહેલા તમામ સદસ્યશ્રીઓ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું. તેમજ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા આગામી તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ તાલુકા લેન્ડ કમીટી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures